Posted by: Neha | June 28, 2006

સ્પષ્ટતા

પ્રિય વાંચકમિત્રો,

‘આંસુ’ વિશે ક્યાંક વાંચેલી રચનાઓ મારા શબ્દોમા છે,શક્ય છે કે તે મૂળ રચના સાથે અપૂણૅપણે સામ્યતા ધરાવતી હોઇ શકે.વાંચકોના પ્રતિભાવના સંદૅભમાં આ સ્પષ્ટતા કરવી
ઉચિત લાગે છે.‘નેહાના કાવ્યસંગ્રહમાંથી…..’પ્રગટ થેયેલી રચનાઓ પર સંપૂણૅ હકો મારા
રહેતા નથી.આગળથી મારા બ્લોગમાં દરેક કવિતામાં આપ સ્પષ્ટ રીતે કવિનું નામ જોઇ શકશો
કે જેથી સંશયોને અવકાશના રહે!!!

આપના પ્રતિભાવો મારે માટે અમૂલ્ય છે,અને સદાય એ જ અભ્યથૅના રહેશે કે તે સંશયમુકત સંપૂણૅ હોય.

- નેહા ત્રિપાઠી


Leave a response

Your response:

Categories