Posted by: Neha | August 13, 2006

વાર નથી લાગતી

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી

- અલ્પેશ શાહ

About these ads

Responses

  1. Beautiful, smiply well said. Thanks for sharing.

  2. Soooo very true!!

  3. આંખોને મીંચાઈ જતા વાર નથી લાગતી !
    સનાતન સત્ય !આભાર !

  4. Waaaha……………….., S& vit C[!

  5. Neha and Kavita, well done keep it up

  6. સુરતને બદસૂરત કરી જનાર પૂર અને પૂર પછીની અરાજકતામાં ખોવાઈ જવાના કારણે ઘણા દિવસો પછી આજે બ્લોગ-જગતમાં પગ મૂકું છું તો વર્ષો પછી પોતાના ઘરમાં પ્રવેશતો હોઉં એમ લાગે છે…

  7. Good one
    Really a nice poem

  8. asha ne nirasha ma fari jata vaar nathi lagti…khari vaat chhe..

  9. MANI LE HAR EK PAL TU AAJE…..
    ” BE IN PRESENT MOMENT ” ” NOW & HERE “

  10. jindgi jivi le manva…
    var pachhi var aavata var nathi lagti

  11. aankho thay bhini to aene ashu kaheso ke dariyo ?malwana hoy vaydane saa
    me male to aene utsav kaheso ke bhul ?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: