Posted by: Neha | August 16, 2006

શ્રીમદ્ ભગવદ્ ગીતા

પ્રિય વાંચકમિત્રો,

જનમાષ્ટમીના પવિત્ર પર્વે સૌને નેહાના જયશ્રી કૃષ્ણ.આ શુભ અવસર નિમિત્તે આજે ગુજરાતી વાંચકમિત્રો સમક્ષ નવો બ્લોગ પ્રગટ કરું છું. કે જેનો મોટાભાગનો શ્રેય મારા વડીલમિત્ર શ્રી જાગૃતિ ત્રવાડીના ફાળે જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાને કોમ્પ્યુટરાઇઝડ કોપી કરવામાં તેમની મદદ ઉલ્લેખનીય છે.

વધુ માહિતી માટે જુઓ : http://bgita.wordpress.com

About these ads

Responses

  1. શબ્દ લગભગ ‘ભગવદ્ ગીતા’ હોવો જોઈએ ને ? જરા તપાસી લેશો. આભાર.

  2. પ્રિય નેહા અને જાગૃતિ,

    આપની બેલડીએ અનાયાસે જ ખૂબ મોટું કામ ઉપાડી લીધું છે…. આપણી સંસ્કૃતિનો આ સૌથી કિંમતી ખજાનો છે… એકસાથે નેટ પર લઈ આવવા બદલ શબ્દો નથી જડતા અભિનંદન આપવા માટે…

  3. પ્રિય નેહા અને જાગૃતિજી,

    ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ અને તે પણ આટલી સરસ રીતે નેટ પર લાવવા માટે અભિનંદન… આનંદ વ્યક્ત કરવા માટે યોગ્ય શબ્દો નથી મળતા…

  4. Dear Neha,

    I was not able to access Bhagvad Gita blog. Please, instruct me on how to do it. I logged in, but looks like I do not have credentials to log-in.

    Thanks,
    Chirag

  5. You have activated the private blog feature on this blog. Which is preventing me and other people from viewing this blog. If you have done it purposefully , it’s ok. But if it has been activated by mistake please take pain to deactivate , so that everyone can access the blog.

    thanks
    mehul

  6. I can’t open even after login with wordpress ID.
    Is bgita blog still available ?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: