મને લાગે છે કે કવિની કવિતા ભાવકને ક્યાંક બીજે જ તાણી ગઈ છે… બગીચામાંથી તોડી આણેલા ફૂલોને ફ્લાવરવાઝમાં ગોઠવ્યા પછી જ્યારે કવિ બારી ખોલે છે ત્યારે જે છોડની ડાળી પરથી ફૂલ તોડ્યાં હતાં એ છોડની ડાળી પરના કાંટાને વળગીને રડતા પતંગિયાની વેદનાનું ચિત્રણ છે આ. અહીં પતંગિયું તો જીવે જ છે પણ એ રડે છે આપણી શહેરીકરણની સંસ્કૃતિ પર… એ રડે છે વિશ્વ છોડીને આપણા દિવાનખંડની ચાર દિવાલોને શણગારવાની આપણી સ્વાર્થીવૃત્તિ પર….
સુંદર કવિતા લઈ આવ્યા છો, નેહા! પ્રીતમભાઈને પણ અભિનંદન…એમની કવિતાઓ અવારનવાર અહીંના સામયિકોમાં વાંચવા મળતી રહે છે…
I have put this poem in my website’s Non-english(translated) Poems section (here: http://meandliterature.googlepages.com/nonenglishpoems ). Tha intention is to spead the real good Gujarati works among other communities. Hope you wouldn’t mind. If you do, you can always tell me and have it removed.
I have linked it to the page of your Blog too, too direct readers to read the original Gujarati poem.
I am glad that, got comments from real author of this poem. My email id is snehtripathi@gmail.com. Email your contents. I would like to post your new poems on my webpage and once again it will be alive.
અરરરરર….!!!!!!!!!!!!
મૃત પતંગિયાની આવી અવસ્થા જોતાં કમકમાટી આવે જ !
કવિને આ શું સૂઝ્યું ?
By: manvant on September 16, 2006
at 8:22 pm
ફૂલ અને પતંગિયાની વાત સંવેદના જગાવી જાય તે કવિની સફળતા!
… હરીશ દવે
By: હરીશ દવે on September 17, 2006
at 3:07 am
હાય રે! પતંગિયું અગ્નિ ઝાળે ના બળ્યું પણ કાંટે ઝિલાયું.
By: shivshiva on September 17, 2006
at 11:23 am
વેદના અને સંવેદના સરસ મઢ્યા.
By: amitpisavadiya on September 17, 2006
at 12:11 pm
મને લાગે છે કે કવિની કવિતા ભાવકને ક્યાંક બીજે જ તાણી ગઈ છે… બગીચામાંથી તોડી આણેલા ફૂલોને ફ્લાવરવાઝમાં ગોઠવ્યા પછી જ્યારે કવિ બારી ખોલે છે ત્યારે જે છોડની ડાળી પરથી ફૂલ તોડ્યાં હતાં એ છોડની ડાળી પરના કાંટાને વળગીને રડતા પતંગિયાની વેદનાનું ચિત્રણ છે આ. અહીં પતંગિયું તો જીવે જ છે પણ એ રડે છે આપણી શહેરીકરણની સંસ્કૃતિ પર… એ રડે છે વિશ્વ છોડીને આપણા દિવાનખંડની ચાર દિવાલોને શણગારવાની આપણી સ્વાર્થીવૃત્તિ પર….
સુંદર કવિતા લઈ આવ્યા છો, નેહા! પ્રીતમભાઈને પણ અભિનંદન…એમની કવિતાઓ અવારનવાર અહીંના સામયિકોમાં વાંચવા મળતી રહે છે…
By: વિવેક on September 17, 2006
at 2:34 pm
Nice composition…thank you
By: Rachit on September 18, 2006
at 3:06 pm
patangiya ni vedna ne darshavva mate atla shabdo j kafi che …e vedna ne to feel karvani hoy…shabdo ma samjavi nathi shakati…!
By: chetna on September 21, 2006
at 10:39 am
પતંગિયાની પીડા, પતંગિયાના કદ જેટલાં જ શબ્દોમાં.
આભાર.
જયદીપ.
By: jaydeep on September 21, 2006
at 11:50 am
વાહ!
રામાયણ,મહાભારત કે ભાગવતથી શું શીખવું,
કરો પતંગિયાને ગુરુ,પઢવા અક્ષર પ્રેમ.
By: Kiritkumar G. Bhakta on October 14, 2006
at 4:23 pm
વાહ!
રામાયણ,મહાભારત કે ભાગવતથી શું શીખવું,
કરો પતંગિયાને ગુરુ,પઢવા અક્ષર પ્રેમ.
By: Kiritkumar G. Bhakta on October 14, 2006
at 4:23 pm
so nice.થોડા શબ્દો,ઘણું કહી જાય.
અભિનંદન.
nilam doshi
http://paramujas.wordpress.com
By: nilam doshi on November 1, 2006
at 9:53 am
good one!
By: hardik on January 19, 2007
at 3:17 pm
જોવા માટે દ્રષ્ટિ જોઈ એ તે આનુ નામ.
ઘણીવાર છતી આઁખે માણસ સત્ય નિહાળી
શકતો નથી.
સુઁદર
By: Pravinash Kadakia on April 13, 2007
at 6:49 pm
Neha,
I have put this poem in my website’s Non-english(translated) Poems section (here: http://meandliterature.googlepages.com/nonenglishpoems ). Tha intention is to spead the real good Gujarati works among other communities. Hope you wouldn’t mind. If you do, you can always tell me and have it removed.
I have linked it to the page of your Blog too, too direct readers to read the original Gujarati poem.
Thank you.
By: Darshan Chande on April 25, 2007
at 12:41 pm
haji gujarati na vacko che jani ne anand thayo.
By: yashita on May 11, 2007
at 10:56 am
Hi Neha,
would you mind to forward me Your Post address because I would like to send you my new poems.
sorry I can not type in Gujarati…….
By: preetam lakhlani on July 21, 2008
at 7:19 pm
Sachej Tamari Website Sundar chhe. Mane Vachvi game chhe…
By: preetam lakhlani on July 21, 2008
at 7:22 pm
Dear Lakhani Sir,
I am glad that, got comments from real author of this poem. My email id is snehtripathi@gmail.com. Email your contents. I would like to post your new poems on my webpage and once again it will be alive.
By: Neha on July 22, 2008
at 12:52 pm
Thanks, Dear Neha for reply, God Bless you
By: preetam lakhlani on July 31, 2008
at 5:13 pm