Posted by: Neha | October 16, 2006

ઝળહળ

પત્રમાં વાદળ લખું
બસ પ્રિયે કાગળ લખું

ઘાસપર ઝાંકળ લખું
મ્હેકતી લ્યો પળ લખું

ઊંટના પગલાં ગણું
રેત પર મૃગજળ લખું

શબ્દમાં ટહુકા ભરી
સપ્તરંગી જળ લખું

આટલું તારા વિશે,
મૌનમાં ઝળહળ લખું.

- નેહા ત્રિપાઠી


Responses

  1. સરસ ગઝલ .

  2. very nice creation Neha…. keep it up!!

  3. લખો લખો…..લખ્યે જ રાખો !
    પ,,,,,,,ણ………મૌનમાં ઝળહળ શું લખશો ???
    આંસુ…હર્‍ખનાં કે શોકનાં…….કે ???

  4. વાહ …વાહ….દુબારા…દુબારા…ઈશાઁદ…ઈશાઁદ….
    નેહા.બેન…….
    પત્રમાં ભલે વાદળ લખો
    એ મળશે એવી અટક્ળ લખો.

    ઘાસ પર ઝાક્ળ લખી
    મહીં સુરજની ઝળહળ લખો.

    ઉંટના પગલાં ગણી ગણી
    ઝાંઝવે ઉમીઁના વળ લખો.

    શબ્દોમાં ટહુકા ભરી
    જળ મહીં અંજળ લખો.

    આટલું તમને મુબારક
    ઝળહળ ઝળહળ લખો.

    “નારાજ” આજ ઘરે નથી
    દ્વારે દીધી છે સાંકળ લખો.
    નેહાબેન દિવાળી મુબારક , ઝાયણીના જ્વારઅને આ ગઝલ તમને મુબારક….

  5. Simply SUPERB, Neha…

    -Jaydeep.

  6. ઘણી જ સુંદર ગઝલ… મને સૌથી વધુ આનંદ એ વાતનો થયો કે આપે ખૂબ ઝડપભેર છંદ શીખી લીધાં અને છંદમાં અદભૂત વાત કહેવાની ક્ષમતા પણ કેળવી લીધી… હાર્દિક અભિનંદન ! ખૂબ ખૂબ અભિનંદન…. આ ગઝલ વાંચીને ખરેખર ખૂબ જ આનંદ થઈ ગયો…

  7. વાહ ! બહુ જ સુંદર .
    ખૂબ ખૂબ અભિનંદન.

  8. આટલું તારા વિશે,
    મૌનમાં ઝળહળ લખું.

    પ્રિય નેહા,

    સુંદર અભિવ્યક્તિ.

    મીના

  9. Thanks Friends,

    For such appriciations !!
    Your wishes inspiring me to come out with better way of expressions.

    - Neha

  10. Awesome!!
    Neha, it’s really very beautifully written.
    I have also added one new poem , kindly visit it http://arsh.wordpress.com.

  11. tame TukaDe TukaDe na lakho
    saLMg lakho ane saras lakho
    blog ne update karo to urmina sagare mara blog sahit 60 thi vadhu blog malashe
    sauna vichar malashe ne vadhu blog jagatna doshto malashe
    http://www.vijayshah.wordpress.com
    http://www.gujaratisahityasarita.wordpress.com

  12. impressive expression.. isnt it Neha?

  13. ચમકતા તારલાના તાલ પર,
    કે પછી ચાંદની ની ચમકતી ચુંદડી પર,
    શબ્દનો શ્વાસ છે જ્યાં લગી..તમે દિલ પર આવે એ લખો !!

    http://www.vishwadeep.wordpress.com

    “ફૂલવાડી”

  14. શું લખું શું ના લખું
    મનના ભાવ આ
    સફેદ કાગળ પર
    કાળા અક્ષરે લખું

  15. nice

  16. hm…. keep it up……nice to hear you again…..

  17. સરસ ગઝલ.

  18. સરસ ગઝલ નેહાબેન
    સમય મળ્યે મારા બ્લોગની મુલાકાત જરૂર લેશો…

  19. Nehaben,

    really nice work…….

    we’re finding u ,

    pls. contact us as we’re going to meet all

    a’bad bloggers……..

    on 23rd Sept. 2007, Sunday……

    Pinki.

  20. ખુબ સરસ નેહાજી…..

  21. khub khub khub sundar !!!!!!!!!!!!!!!

  22. nice n very good

  23. very nice gazal

  24. Vichar ni gatha ma ma emnu j smaran lakho,
    khut ta andhara ma emnu j Ojas lakho,
    Vaat evi thai che ke kaash tamne mali shaku….
    Chatay jo na malay to pan malva nu valgan lakho….

    Keep It Up… Neha Tripathi
    Good one…

  25. VADHU LAKHO ! HAJU LAKHO !
    TAMARA HATHMA KAAMAN CHHE BENA !

  26. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

    સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

    આભાર,

    હિમાંશુ

  27. hi…nice thing u have done was expressing your feelings in your own mother tongue… great.
    Which tool are you using for typing in Gujarati…? is it have an option of rich text editor…? how many mints it’ll take you type one page…?

    recently, i was searching for user friendly Indian language typing tool and found …”quillpad”… are you using the same…?

  28. hi…nice thing u have done was expressing your feelings in your own mother tongue… great.
    Which tool are you using for typing in Gujarati…? is it have an option of rich text editor…? how many mints it’ll take you type one page…?

    recently, i was searching for user friendly Indian language typing tool and found …”quillpad”… are you using the same…?

    keep writing and popularize your mother tongue…

    Maa Tuje Salaam…

  29. ये गुजराती है न

  30. thts very nice,,,,heart touching


Leave a response

Your response:

Categories