Posted by: Neha | એપ્રિલ 22, 2006

મારા વિશે

મિત્રો, 

મૂળે હું ગુજરાતી અને એમા પણ અમદાવાદી, મારી આસપાસ ના લોકો મને નેહા નામથી ઓળખે છે. નામ ના ગુણપ્રમાણે નાનપણ થી જ મને લાગણીઓને શબ્દ મા વ્યકત થયેલી વાંચવી અને સાંભળવી ખુબ ગમતી, મારા ઓછાબોલા અને શાંત સ્વભાવે મને પુસ્તકપ્રેમી તો બનાવી પરંતુ કોઇ કવિકાર કે લેખક નો ગુણ મારા મા આવી શકયો નહીં.  

વ્યવસાયે સોફટવેર પ્રોગ્રામર છું. પરંતુ સજૅનાત્મક્તા હંમેશા મને આકષૅતી રહી છે. કાગળ પર પેંંસિલ થી આડા ઊભા લીટા કરી ને કોઇ દૅશ્યો ચિતરવા, ચિનાઇ માટી વડે આકૃતિ રચવી હમેંશા ગમતી………પરંતુ સમય બદલાતા ઘણું બદલાય છે. હવે તે બધાં થી દુર રહીને નાનકડું એવુ માઉસ અને કી બોડૅ મારા સાધનો બની ગયા  

કી બોડૅ પર આંગળીયોં પડતાં મોનીટર પર દેખાતા દરેક અક્ષરોને જ્યારે ગુજરાતી જોવું…અને જે રોમાંચ અનુભવાય છે, ત્યારે સમજાય છે કે આપણી માતૃભાષા મા કેટલી નીકટતા અને કેટલી લાગણીયો સમાયેલી છે, રોજ બરોજ માં અંગ્રેજી વાપરતા હું અને તમે……કેટલું બધું ભુલી ગયાં છે. !!!!  મિત્ર મૌલિક અને દેશ-વિદેશમા વસતા બીજા સાથી ઓ ની મદદ અને તેમના સતત પ્રોત્સાહન થી  હું અહિ કેટલીક રચનાઓ રજુ કરવા નો પ્રયત્ન કરી રહી છું. 

સંપકૅ : snehtripathi@gmail.com

Advertisements

Responses

 1. hi neha it’s good
  it’s really too senti
  keep it up.
  .

 2. Hi Neha,
  Its just great to see Gujarti…
  Keep it up…
  Regards…
  BOBBY

 3. Why did you change the theme ?!!! It was one of the best theme I have seen anywhere.

 4. it is like “silicone velly ma ugeli piplani komal kumpalo ” a computer lady with gujarati asmita

 5. વતનથી દૃર, સ્‍વજનોથી અળગા, માતૃભૂમિ અને માતૃભાષાના વિરહમાં આપનું સર્જન, અને ભાષા પ્રત્‍યનો પ્રેમ, એ જ આપણી ભાષાની મહામુલી પૂંજી છે, અને કદાચ એના લીધે જ ગુજરાતી ભાષા જીવી રહી છે. અમર રહો, તમે પણ ગુજરાતની ભુમી અને ભાષા પણ.

 6. Hi, Neha,

  this is really a nice effort, i did not know u can write so nice….
  good going..put more efforts on this..u,me & everyone will enjoy it,especially good 4 u in all way,keep it up

 7. ગુજરાતી સાહિત્યમાં આપનું સ્વાગત છે.
  કંઈક લખતા રહેશો અને રીડગુજરાતી પર તા-1 મે થી થતી વાર્તા લેખન સ્પર્ધામાં શક્ય હોય તો ભાગ લેશો.

 8. નેહાબેન
  ફોર અસ વી માં આપણે મળ્યા છીએ પણ આજે તમારો બ્લોગ ઉપર ઉપર થી જોયો. ઘણી સુંદર રચનાઓ અને શેર નું કલેક્શન વાંકહ્વા મળ્યું. ઇમૈલ થી સંપર્ક કરશો તો આભારી થઇશ.

 9. મેં ગુજરાતી સર્જકોની ટૂંક માહીતિ આપતો બ્લોગ વર્ડ પ્રેસ માં જ બનાવ્યો છે. જોઇને પ્રતિભાવ આપશો તો આભારી થઇશ. આ કામ માં બધા ગુજરાતી ભાષા પ્રેમીઓ ના સહકારની જરૂર પડશે.
  https://sureshbjani.wordpress.com/

 10. સરસ , કલેક્શન છે , ગમતા નો ગુલાલ કર્યો છે તમોએ અભિનંદન ,,

 11. Your Site is Beautiful and i Like it.

 12. Hi

  Neha

  This is really a great effort to revitalize the nectar to all remote gujaratis by this powerul tool you have using. I presently leave in USA and really a great fond of reading and writing. Normally i dont write more due to time and other priorities. But if i can be permitted to write soemthing here in your blog i would be so honored. I have visited many blogs and many other sites in the same area but the collection and the richness of contnent and language with this blog is really fantastic.

  To be honest i am good in gujarati writing more than in english. if i can allow to write some articles here i think i can do something good.

  I would appreiciate if i can be replied regarding this. Because as per my opinion one plis one is not two but i t eleven and we should strive for the dignity of our culute, heritage and country like others have.

  Thanks and expecting your warm and supprtove cooeration.

  truly yours

  Rajesh

 13. hi neha
  i m also from gujarat. please say me ,how to write anything in this blog
  my e-mailID is”sumit.patoliya@gmail.com”
  thanks in advance


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: