Posted by: Neha | મે 1, 2006

એક જ

શબ્દ એક જ બદલાય છે ને અથૅ ફરી જાય છે,
કદમ એક જ  મૂકાય ને દિશા ફરી જાય છે,
આંકડો  એક જ  મૂકાય ને દાખલો ફરી જાય છે,
પુષ્પ એક જ ખીલે ને વાતાવરણ બદલાઇ જાય છે,
જીવનમાં નિયમ એક જ વાર આવે ને અવસ્થા બદલાઇ જાય છે,
સ્મિત એક જ વ્યકિતનું મળે ને જીવન બદલાઇ જાય છે

Advertisements

Responses

  1. Ane Ek Avi Kavita Dil Khush Kari Nakhe Chhe!

  2. kyaank koi kyare shu pamyu kone khabar,
    hu kya kadik kashuk pamyo kone khabar,
    shabd ni chhe ahi shrusti evi ajab gajab,
    kyyank jeevan to kyyank mrutyu, evi ferbadal kone khabar???

    Love

    snehal

  3. Ane kshan ek j ave chhe ne ayakhu puru thai jay chhe.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: