Posted by: Neha | મે 2, 2006

મને યાદ કરજે તું

ક્યારેક એક્લતા જો કોરી ખાય
નીંદર જો તારી વેરણ થાય
તો મને યાદ કરજે તું ….
દૂર સંભળાતા કોયલના સૂર,
વસંત નો વહેતો શીતળ સમીર હદયમાં જો જગ્વે પીડાના સૂર
તો મને યાદ કરજે તું ….
લીલાછમ પાંદડે હસતું ઝાંકળમેહ વરસાવતું કોઇ કાજળિયું વાદળ,
કરી મૂકે તને જો વિરહથી વિહવળ
તો મને યાદ કરજે તું….
નિકટનું સ્વજન જો દિલ ક્યાંક તોડે,
અડધી સફરે જો સંગ – સાથ છોડે
તો ય મને યાદ કરજે તું….


Responses

  1. સુંદર શબ્દોથી મઢાયેલી સુંદર રચના…

    કુદરતનાં અતિસુંદર વર્ણનને પ્રિયજનની યાદ સાથે સરસ રીતે વણી લેવાઈ છે. કવિતા સાથે કવિનું નામ આપશો તો ઘણો જ આનંદ થશે. પ્રયત્ન ઘણો જ સરસ છે અને એથી પણ વધારે સુંદર કવિતાઓની પસંદગી છે.

    સિદ્ધાર્થ શાહ

    http://drsiddharth.blogspot.com

  2. Hi siddharth,

    Thanks for your comments.

    “મને યાદ કરજે તું “, kavita I was read in one of the newspaper or magazine artical. In that the author was not specified.so I also not noted in my dairy.My dairy have huge collection of such types of Kavita, story and many things relates to literature. Just go through my blog regularly..you will find more.

  3. Dear Neha,

    Very beautiful words and feelings. Always my request is even though this sets a lot, for someone you are world.

    Be that world.

    Lots of love

    snehal shah

  4. Dear Sneha,
    someone broken my heart. I remember her, when I read this poem. so it is nearest to my heart.

  5. Hey,
    U have written it so fantastically … cant contrl my emotions….
    keep it up…

  6. Hi Sneh,
    Agar tame a tamara blog EnGuj ma lakho to ghano saru… karan ke hoon gujarati chu.. pad gujarati bhadwa ma maro hath thodoc tang che.
    Hope ke tame mari a vinanti sweerkarsho.
    Divyesh na Jai Shri Krishna

  7. good
    very good


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: