Posted by: Neha | જૂન 4, 2006

છે મને…..

    આ બ્લોગ શરૂ ક્યૉ પછી જણાયું કે આસપાસ ના મારા અનેક મિત્રોમાં ક્યાંક ને ક્યાંક કવિ, કે લેખક સંતાયેલો જ છે. મિત્ર સૌરભના શબ્દો દ્રારા મળતાં અનેક પ્રતિભાવો સતત પ્રોત્સાહન તો આપે જ  છે, ને સાથે સાથે તેનામાં રહેલા કવિની પણ ઝાંખી કરાવે છે. આજે અહીં સૌરભની મૂંઝવણ એના શબ્દોમાં પ્રસ્તુત કરું છું.

કંઇક લખવાનું મન થાય ને હાથ ના ઉપડે
એ મૂંઝવણ છે મને…..
કોઇના સપના જોવા હોય ને નીંદર ના આવે
એ રોગ છે મને…..
કામ કરવું હોય પણ ધ્યાન ન હોય
એ તકલીફ છે મને…..
ને કોઇ ની એક ઝલક માટે આખું આયખું
અટકી રહે એ હદે પ્રેમ છે મને

                 ——   સૌરભ વ્યાસ

Advertisements

Responses

 1. હસ્ત,ચક્ષુ,મન તમારાં………………….કાબૂમાં રાખો !

  કોઇ દિ’ એક ઝલક જીવનમાં………..ખુશ્બૂ ભરી દેશે !

 2. Good initiative..keep it up. Good wishes…

 3. Have Tame avo to j Varsaad Jevu Thay,
  Matra Smaran thi to Mavathun j Thay chhe.

  I have one questions.
  How to write Gujarati in this blog?

 4. હવે તમે આવો તો જ વરસાદ જેવુ થાય
  માત્ર સ્મરણ થી તો માવઠુ જ થાય છે.

 5. વાયદો કીધો મળવાનો ને વહી ગયાં મલક પાર, વાયદો તો હતો વરવાનો, કાં રઝળાવ્યાં મઝધાર?

 6. I have also created my blog. Kindly visit it.
  http://arsh.wordpress.com

 7. Lakhva nu mann thay ne chhata na lakhi shakay to j to mann nu mahtav jalvay. Baki shabd svrupe vahi nikalela vicharo ne to sahu koi mapi jay. Jyare mapay man na vicharo vagar shbde to manjo ke atakelu akhuy ayakhu koi ne pan taklif aape chhe. Baki maraji to ani pan nathi hoti ek zalak mate akha ayakha ni rah jovdavavani……. Excellent creation!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: