Posted by: Neha | June 9, 2006

વાદળ

       "છે મને.." સૌરભની એ રચના પ્રસ્તુત ક્યા પછી કેટલાક વાંચકમિત્રોના ઇ-મેલ મળ્યા. તેઓ પોતાનો કવિતા-સંગ્રહ તેમજ કૃતિએઓ સ્નેહ-સરવાણી મારફતે વાચકો સમક્ષ  રજુ કરવા માંગે છે.તેમાંના એક ઇચ્છુક, જુનાગઢના વાંચકમિત્ર મૌલિક ભટ્ટનો સાહિત્ય ખજાનો અહીં પ્રસ્તુત કરી રહી છું. સાહિત્યની આપ-લે માટે મૌલિકનો ખૂબ- ખૂબ આભાર.

મૌલિકનો સંપકૅ : maulik_1231@yahoo.co.in

આંખમાં સંતાડેલાં વાદળ
આમ
છડેચોક
ખુલ્લા તડકામાં
વરસી પડશે
એની મને
ક્યાં ખબર હતી ?

(મૌલિકના કાવ્ય-સંગ્રહ માંથી)


Responses

  1. Great to see your poem Maulik. Keep it up.
    Junagadh has given many wondeful poets.

    Narsih Mehta to…Rajendra Shukla, Manoj Khanderia, Javahar Baxi, Shyam Sadhu, Suren Thaker etc.

  2. ભાઈશ્રી મૌલિકભાઈએ વિરોધાભાસ સુંદર વ્યક્ત કર્યો છે ! રચનાને સ્થાન આપવા બદલ એસ.વી ને ધન્યવાદ !

  3. well dear santadela vadal j aam tadaka ma varasi pade chhe karanke varasta vadal ne to tadako shu ne chhaydo shu? Bas e tafavat to santadela vadal j samaji shake chhe.

  4. જૂન દસની ભૂલ સુધારી લઉં ?રચનાને સ્થાન આપવા બદલ એસ.વી ઉપરાંત સ્નેહાબહેનને પણ ધન્યવાદ !


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: