Posted by: Neha | June 11, 2006

પંકતિઓ

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિનાની સાંજ ડુસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઇને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

તમે નામ મારું લખ્યુંતું કદીક જ્યાં,
મધુમાલતી એ જ ભીતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલી પંકતિઓ હોઠે ચઢી છે.

              -ભગવતીકુમાર શમૉ

(મૌલિકના કાવ્ય-સંગ્રહ માંથી) 


Responses

  1. ……….. અને સાચ્ચું કહું ? મને આ કવિતા ખૂબજ ગમી છે !

  2. ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
    તમારા વિનાની સાંજ ડુસકે ચઢી છે.

    ઉપરોક્ત શેરમાં તમારા િવનાની ને બદલે તમારા િવના સાંજ ડુસકે ચઢી છે કરવાથી શેર છંદોબદ્ધ થાય છે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: