મારા વિશે

મિત્રો, 

મૂળે હું ગુજરાતી અને એમા પણ અમદાવાદી, મારી આસપાસ ના લોકો મને નેહા નામથી ઓળખે છે. નામ ના ગુણપ્રમાણે નાનપણ થી જ મને લાગણીઓને શબ્દ મા વ્યકત થયેલી વાંચવી અને સાંભળવી ખુબ ગમતી, મારા ઓછાબોલા અને શાંત સ્વભાવે મને પુસ્તકપ્રેમી તો બનાવી પરંતુ કોઇ કવિકાર કે લેખક નો ગુણ મારા મા આવી શકયો નહીં.  

વ્યવસાયે સોફટવેર પ્રોગ્રામર છું. પરંતુ સજૅનાત્મક્તા હંમેશા મને આકષૅતી રહી છે. કાગળ પર પેંંસિલ થી આડા ઊભા લીટા કરી ને કોઇ દૅશ્યો ચિતરવા, ચિનાઇ માટી વડે આકૃતિ રચવી હમેંશા ગમતી………પરંતુ સમય બદલાતા ઘણું બદલાય છે. હવે તે બધાં થી દુર રહીને નાનકડું એવુ માઉસ અને કી બોડૅ મારા સાધનો બની ગયા  

કી બોડૅ પર આંગળીયોં પડતાં મોનીટર પર દેખાતા દરેક અક્ષરોને જ્યારે ગુજરાતી જોવું…અને જે રોમાંચ અનુભવાય છે, ત્યારે સમજાય છે કે આપણી માતૃભાષા મા કેટલી નીકટતા અને કેટલી લાગણીયો સમાયેલી છે, રોજ બરોજ માં અંગ્રેજી વાપરતા હું અને તમે……કેટલું બધું ભુલી ગયાં છે. !!!!  મિત્ર મૌલિક અને દેશ-વિદેશમા વસતા બીજા સાથી ઓ ની મદદ અને તેમના સતત પ્રોત્સાહન થી  હું અહિ કેટલીક રચનાઓ રજુ કરવા નો પ્રયત્ન કરી રહી છું.

સંપકૅ : snehtripathi@gmail.com

Responses

 1. hi neha.
  i am from NY and when i saw your site for the first time, i was amazed.. i realy appreciate your efforts.. inspite of working with the techies, you do manage to keep this kind of an interest and essence of gujarati within you..
  congratulations
  keep it up..

 2. Nice to read more about you.

 3. hi neha
  it was so amazing. !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  good !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 4. hi
  how ru this think is cool because v r guju
  v should prould for it
  it is very cool keep it up

 5. it was so deep!!!!!!!!!!!!!!
  good

 6. નેહા

  રોમાંચક,

  નાનકડું છે પણ સજૅનાત્મક્ છે

  અમિત્

 7. Hi Neha,
  Nice to read U here.
  After all, we all are same.
  I’m also same as you but main difference is that you are not writting more as per your thinking and I’m writting more as per my friends.
  But always I’m also thinking that I can’t got much more time for creations.
  You have deed by creating this site, and given good direction to your fillings, And we have not deed that, But then also U are one of us, so we are proud of you. And we are not having any complains from our side because we are getting the things by your way..
  By the way many more things has been written so I’m stopping here.
  Make me sorry for long msg, but I can’t stop myself to congrats you for this creation.
  Bye and take care..
  Mara shabdo ma kahu to..
  “KOI KALA NA KALDAAR BANE CHHE,
  TO KOI KALA NA KADARDAAN BANE CHHE.
  KHILAVI JANO JO E KALA NE TO E KALA EK VARDAAN BANE CHHE.
  ANGALIO FERAVE KAGAL MA AAM-TEM NE KALA UGI NEKALE AAP MELE, KUDARAT NA EVA ASHIRVAAD NA, BAHU OCHHA HAKKDAAR BANE CHHE!!!”

 8. Nehaji,
  Nice very nice ! Raday ni bhavana ne vyakt karvanni tamari kala ne dad dav chu.

  hasu chu etle mani na lesho ke sukhi chu,
  radi shakti nathi, enu mane dukh che.

  Pl. try my guj.site. And give link in your site.
  I will post your kavita in my site after your permission.
  My site http://www.hasan-tajmahal.com
  Post your opinion in my Guest Book.

  Preetam from Denmark

 9. Hi,

  I am Pankaj Bengnai..

  visit us at http://www.tarakash.com and http://www.chhavi.in

 10. hiii neha,
  kem chhe tu….aaje hu paheli vakhat tamari aa sarjanatmakta ne joi rahyo chhu….aaje paheli vakhat main bahu badhi gujarati sites joi….mane khubj aanand thayo….infact hu pan tamara jevoj chhu…gujarati bhasha ne prem karu chhu…pan kavi ke lekhak nathi….aasha rakhu ke tamari aa website mara jeva gujarati premi o ne kaik ne kaik navu aapti raheshe

 11. આપનો બ્લોગ ખૂબ જ સુંદર છે. ખરેખર પ્રશંસનીય છે.

 12. well done…all the best……
  from:www.stuzan.blogspot.com

 13. well done…all the best……
  from:www.hereisgautam.blogspot.com
  u can visit my profile….
  http://hereisgautam.googlepages.com/

 14. hi neha,
  khub j sundar….
  maru naam purti shah. i am also amdavadi.
  all the best…
  love and wish
  purti

 15. hi..
  got link to this URL from read gujarati website…
  i enjoy reading gujarati sahitya.and now m getting a lot of stuff due to the hard work of some ppl like u.
  u r doin good work neha…
  keep it on..
  thanx

 16. નેહા,
  ખુબજ સુન્દર સાઇટ બનાવી છે!! આભાર!!!

  મિતેશ

 17. Abhinandan…

 18. Neha .. such a great job.

  I wish u all the best in the future release of your web work.

 19. Hi Neha…
  How R U?
  Apno Blog Bahu j SUNDAR banvyo chhe.
  Gujarati ane Amdavadi hova nu GARV Anubhavyu.
  Neha……such agreat job.
  Love and Wish
  Amrita.

 20. Neha,
  aa Apno Blog ne bahu j sundar ane koine kehavu game tevu banavyu che.
  ahi australiya rahya bad aa roj baroj na english use ma aa sahitya prem jagadi rakhava mate tamaro khub aabhar.
  ane tamara aa sundar karya mate tamane khub abhinandan.
  khara hraday thi sari shubhkamana tamne.
  Gaurav Soni

 21. નેહા,આપે લગાડેલું મિત્ર ના સંબોધન નું ચળકતું વરખ ગમ્યું..માફી નો પ્રશ્ન અપ્રસ્તુત લાગશે.
  મારી કૃતિઓ તમે જોઈ..જાણી..માણી..આવી રીતે જ માફી માગ્યા વગર અને અટક્યા વગર અભિપ્રાયો આપતા રહેશો તો ગમશે..
  તમારી વાત સાથે સહમત છું..અવાસ્તવિક લાગતું ક્યારેક વાસ્તવિક બની જતું હોય અને ક્યારેક એનાથી ઉલટું..વાસ્તવિક્તા અને અવાસ્તવિકતા ના એક બીજા પર ના અતિક્રમણો નું જ નામ જીવન !!
  આપના ચિંતન્..મનન નો લાભ સદાય મળતો રહેશે એવી લાલસા!!
  ડી..

 22. Nehaben:

  The blog is very nice, and done in a very good taste. I am so glad to see it, I promise to read it reguarly and hopefully be creative enough to contribute one day.

  Many Many Thanks.

  Suren

 23. ધન્યવાદ નેહાબહેન ! આ સુન્દર અને પવિત્ર પ્રવ્રુત્તિ હાથ ધરવા બદલ !
  ઇશ્વર આપને યશસ્વી કરે, એવી શુભેચ્છા !

 24. Bolya kare a maitri,
  chup rahe a prem
  milan karave a maitri,
  judai satave a prem
  hasave a maitri,
  radave a prem,
  to pan loko maitri mukine
  kem kare chhe prem??!!

 25. hi neha,
  tamari www thi ganubath janva malu chee.
  thank’s

 26. hi I m Kanaiyo Rabari from baroda
  i like very much your site and i respect your thoughts
  go ahead

 27. Hi Neha

  I just read about you above and I am thinking its me. your thoughts are appreciable and I love it. Feeling too good in this small cubicle after reading nice poems by you and other gujrati friends. All the best to you for whatever you write and do.  This is Himanshu from Singapore. I am also a s/w engineer.

  Regards

 28. સરસ બ્લોગ છે ,, અભિનંદન ,,

 29. Good one … m nt able to understand all the term but it sound good …

  Keep it up !!

  Cheers !!!

 30. dear Neha,
  tamaro blog gamyo. tamari sathe vichar vinimay karva tame mara next e mail ni vataladi josho, please? I think, we have so many things in common.————–digamberbhai.

 31. તમારો બ્લોગ ગમયો.તમારી સાથે વિચાર વિનિમય કરવા તમે મારા નેક્ટ ઇમેલ ની વાટલડી જોશો પ્કીજ? દિગંબર સ્વાદિયા

 32. hi Neha

  yo web is very nice …
  i like gujarati web……

 33. Web personalities like you inspired me to start my own Gujarati Blog. I had an immense desire to do something in Gujarati Sahitya and for Gujarati Bhasha. Keep up your good work. It is very good and touching.

 34. Hello,

  I like your appreciation and enthusiasm related to the activities you did.

  Best of luck…

  Go ahead….

 35. Hello Nehaben,

  Kharekhar khubaj saras website devlop kari chhe.Mane http://www.readgujarati.com pachhi biji saras website mali chhe jena thaki gujarati sahitya vanchi sakay chhe.Tamaro khub khub aabhar aavi sarjnatmak pravuti karva badal.

  Nitin
  Note:-Pl.visit http://www.nabuur.com and find vadgam there in asia cetegory.I invite you as a online neighbour of the village and hope your best contribution as per your knowledge and experience.

 36. નેહા

  તમારી ઝરણની સભા અમારી સાહિત્ય સરિતાના વૃંદમાં બહુ જ વખણાઇ
  અને નીખીલ મહેતાએ રસો વૈસઃ લખી છે.
  આ કવિતા નીખીલભાઇની પહેલી કવિતા મારી જાણમાં છે તેથી તમને પહેલા બીડુ છુ

  રસો વૈસઃ

  દરીયો લાગે ખારો સૌને પણ દેછે એ “મીઠું” જગને
  જે સર્વે રસોનો રસ છે… રસો વૈસઃ

  ક્યાં ખબર છે અમને દરિયાની યાત્રા
  અને યાતના “મીઠું” દેવાની
  માટે પાણીથી ભરિયો છતાં
  તરસ્યોં છે સદાએ રસ દેવાને

  યાત્રા છે દરીયાની અવકાશ ભણી
  પણ અંતે તો એ પોતની તરફ જવાની
  ઉપરથી લાગતા સમુદ્રો અનેક પણ છે

  ઉંડાણે એક નદી ને ભગાડી જવામાં
  નથી ચતુરાઇ દરિયાની પણ છે
  પોતાનું જ અસ્તિત્વ પોતાનામાં સમાવી લેવાની

  સખી છે સરિતા સમુદ્રની તેથી તો દોડે છે એ તેની તરફ
  મિલન અર્થે પોતાનું અસ્તિત્વ પોતાનામાં સમાવી લેવાને

  કોઇએ કહયું છે કે
  “ચમક દરિયાના મોતીમાં જે દરિયામાં નથી હોતી”
  પણ હું કહું છું કે
  “દરિયા વગર મોતી પણ નથી હોતું”

  પ્રશ્ન છે મીન ને એ કે ક્યાં છે આ સમુદ્ર
  નથી ખબર એને કે છે પોતાનું જ અસ્તિત્વ એના થકી
  નીખીલ મહેતા
  હ્યુસ્ટન ટેક્ષાસ

  • fabulous…… This what I can say about this poem…..

 37. khoob saras lekho ane kavita vanchva malya.
  ghani sari site che.

 38. નેહા,
  તમારો બ્લોગ ખુબજ સુંદર છે. તમે ખુબજ પ્રગતિ કરો એવી અભ્યર્થના.
  નીલા
  watch my new blog MEGHDHANUSH on http://shivshiva.wordpress.com

 39. Hi Neha,
  I am from mumbai..

  Good blogs,

  I love Gujarati not because it is my mother tongue but it is very lovely language in the world.

  Your blogs is very nice………

 40. I have lots of collection of Gujarati Gazals, so I want to share that.

 41. નેહા;મૂળે હું ગુજરાતી છુ અમદાવાદી,તમારો બ્લોગ બહુ જ સુન્દર છે.હ પણ એક સોફટવેર પ્રોગ્રામર છું.આપના ચિંતન્..મનન નો લાભ સદાય મળતો રહેશે એવી લાલસા!!
  વી ર

 42. hi neha,
  today only i saw yr blog first time,so nice,congrats.and all the best.
  i am nilam doshi from calcutta.
  pl.visit my blog.and tell me frankly abt.
  http://paramujas.wordpress.com

 43. Nice collection and slection

  keep it up.

  AMit Mehta

 44. Mumkin nahi shayad kisiko samajh pana,samjhe bina kisise kya dil lagana?,asan hai kisiko yaar banana,par bahut mushkil hai kisika pyar pana………………….!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  Amazing facts of life collected by you……….!!!!!!!!!!!!!!!!!!

  Amit

 45. hi neha….
  amazing spot created by you. kharekhar dil thi banavyu chhe aetle ja pehli mulakat ma sparshi gayu. abhinandan… abhinandan… hu pan amdavadi ja chhu, pan hal srinagar, kashmir posted chhu. matrubhasha gujarati na yuvvan sevko ane upasako ne joine tatha jani ne thay chhe ke aapni matrubhasha nu bhavishya ujjaval chhe.
  phari thi hardik abhinandan…

 46. Te puchchhyo premno marm ane hu dai betho aalingan,varsyo jya mehulo man muki ne to saritae todya tat na bandhan…..!

  amit.mehta@sanghicement.com

 47. અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
  અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
  કોઇનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી !
  જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
  અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી;
  કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી.
  ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં ?
  અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
  મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
  વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી.
  ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ?
  ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
  કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
  કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
  મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
  અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
  હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’
  અમારે વાત કરવી હતી પ્યારી, કરી લીધી.

 48. Hello,
  This was the first time I saw this website..and I was amazed. How come you bring so many nice words at once on the tip of your pen???. Well, I guess that is what a poet means. Anyways, This was a creative work and frenquely speaking amazing work. If you can bring some short stories and novels on your webpage that will be great. And if possible create a section for stories in English also. So those who can write well will have a broad range of readers also. Keep up the Good Work. All the Best.

  Nishith

 49. HRADAY NI VEDNA NI KADI VAAT NA THAI SHAKI,
  JINDAGI JANE KE MAJAAK THAI CHUKI.

 50. મિત્રો.. હુ કવિ તો નથી..પણ એક કવિ ને સાંભળી શકે એવુ હ્રદય જરુર ધરાવુ છુ… અને
  મારી માત્રુભાષાને દુનિયા સમક્શ રજુ કરવાની હ્રદયમાં ઇચ્છા જરુર ધરાવુ છું… અને મારો આજ
  જુસ્સો મને આ બ્લોગની દુનિયામાં તાણી લાવ્યો છે…

  મારી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે અલ્પજ્ઞાન હોવા છતા પણ આ બ્લોગ શરુ શકાયુ છે..
  પણ મને મારા બ્લોગ માટે આપ સહુની મદદ ની આવશ્યક્તા છે… જો આપ સૌ મિત્રો મારા
  બ્લોગ પર આપના મુક્તક, કાવ્ય, લેખ, વાર્તાઓ વગેરે પોસ્ટ કરશો તો મારા બ્લોગ ને હુ
  સફળતાપૂર્વક ચલાવી શકીશ, અને હુ આશા કરુ છુ કે મારા ગુજરાતી મિત્રો મને નિરાશ નહિ કરે..

 51. મિત્રો..
  હુ કવિ તો નથી..પણ એક કવિ ને સાંભળી શકે એવુ હ્રદય જરુર ધરાવુ છુ… અને મારી માત્રુભાષાને દુનિયા સમક્શ રજુ કરવાની હ્રદયમાં ઇચ્છા જરુર ધરાવુ છું… અને મારો આજ જુસ્સો મને આ બ્લોગની દુનિયામાં તાણી લાવ્યો છે…

  મારી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે અલ્પજ્ઞાન હોવા છતા પણ આ બ્લોગ શરુ શકાયુ છે.. પણ મને મારા બ્લોગ માટે આપ સહુની મદદ ની આવશ્યક્તા છે… જો આપ સૌ મિત્રો મારા બ્લોગ પર આપના મુક્તક, કાવ્ય, લેખ, વાર્તાઓ વગેરે પોસ્ટ કરશો તો મારા બ્લોગ ને હુ સફળતાપૂર્વક ચલાવી શકીશ, અને હુ આશા કરુ છુ કે મારા ગુજરાતી મિત્રો મને નિરાશ નહિ કરે..

 52. YOU HAVE REALYY GOOD COMMAND OVER GUJARATI SO ,THAT YOU ARE ABLE TO RIGHT SUCH A GOOD POEMS.
  PL. KEEP THIS APPROACH TOWARDS OUR MOTHERTONGUE THROUGHT LIFE.

  KEEP IT UP NEHA.

  AMIT

 53. Hi Dear NEHA…

  Very Good Site…. Good…Marvelous…Try to Project the Gujarati Assets….On Net….

  We Proud to U…NEHA>…. As a Real GUJARATI….

  Maulesh Patel

 54. અત્યંત સુંદર !! આજે પણ આ શબ્દો, કવિતાઓ , લઘુ કથા બધુ જાણે જીવતું બની સામે આવી ગયુ હોય તેવું લાગે છે… અભિનંદન

 55. good job nehaben…..matru bhasha……preyna apna adarne… saras. lagyu …..babu desai “naraj” Ahmedabad……..

  કસુંબલ રંગનો વૈભવ

 56. તમારી સ્નેહ સરવાણી ને ધન્યવાદ છે.

  હુ છેલ્લા વીસ વરસો થી અમેરિકા મા છુ પણ કોઇ દિવસ કોમ્પુટર પર ગુજરાતી લખવા નો પ્રયત્ન જ નથી કર્યો. અહી અમેરિકા મા ગુજરાતી લોકો નો ઉત્સાહ જ નથી. કેમ આપણે બધા આપણી ભાષ| (sorry, can not find some Gujarati sabdo in the key board) માટે આટલા નિશ્ર્ક્રિય છીએ? નહિ લખવા નુ કે નહી વાચન નુ – નામ જ નહી.

  “ચાલો ગુજરાત” નો જલ્સો થઇ ગયો પણ હવે શુ?
  કહેવાય છે કે જો આપણી ભાષ| ગઇ તો આપણી સઃસ્કૃતી પણ ગઈ.

  પણ હવે આ નવી પધ્ધતિ અને તમારી બ્લોગ પ્રોતહાશન જરૂર આપશે જ.

  અલ્કેશ શાહ
  ઇસલીન, ન્યુજરશી

 57. Pardes nu a Ghar have satave chhe,
  Vatan maru bohu yad aave chhe,

  Goti rahyo chhu pardesh ma mari mavadi ne,
  Huf ane sneh ni a GHHAV ne,
  Yad ani akhma ashu lave chhe,
  Tena hath ne a rotli yad aave chhe.

  Mitro mara hata GAJAB na,
  sathi mara badpan na,
  Yado a mithi satave chhe,
  sathe rameli santakukdi yad aave chhe.

  Pardesh ni aa Bhid ma,
  Paisa ni a Dod ma,
  Andar ak Khalipan satave chhe,
  Vatan maru bohu yad aave chhe.

  good site for Gujarati Lovers..
  Kirti.

 58. Hello Neha,
  Nice blog. Congratulatin and keep it up.
  Visit the blog
  http://rajeshwari.wordpress.com(Created for children)
  Hope you will send some creations for it
  ————–Rajeshwari Shukla

 59. Hello nehaji…
  its really really nice…i like ur poams…i dont know but always i visit on ur blog n urmisagar’s blog….coz i feel that my feelings are getting out by ur pens…i mean by ur typing pad….!its really v good..
  i hv created two blogs recently..so pls visit there n sign in my guestbook…or leave comments on blogs..

  * શ્રીજી * ..ભજન -કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સઁગ ..!
  http://www.shrithakorji.blogspot.com

  * સુર-સરગમ * ..ગીત સઁગીત ને સુર નો સમ્ન્વય ..! (મ્યુઝિક્લ બ્લોગ)
  http://www.sur-sargam.blogspot.com

 60. khub sundar pryaash chee readgujrati mathi ahiya sudh latar marava aav vi padi pan pchi to roj no kram thase tem final thayu nehaji tame tamari aa yaatra ne saaswti ni mafak vaheti rahe tevi mari abhilasa sathe aa sarjan badal abhinandan ane garvi gujrat mate darek gujrati garv le chee tem matrubhasa na bahola prachar mate pan aapde sathe mali ne gujarat garv le tevu bhagirath kary na aa yagn ma aapdi pan thodi aahuti aapvi joi e tem hu manu chu chee kai sundar sarjan darek potanu muke to nehaji na aa kaary ne 4 chand lagavama tamari pan bhagidari thase ane te iswar na darbar ma nodhase by

 61. Hi Sneha,
  Stumble upon your site and I am glad I did.
  Many interesting items to enjoy.
  “Kavi Jeev Lago Chho!”
  Best of Luck in life.
  Anil Dalal
  Voorhees NJ USA

 62. Hi,

  Fantstic !!!

  Just amazw=ed by your sit that is this possible? So simple yet attractive enough & what more, its very tuching…

  Good !!!

 63. Hi neha
  very nice
  kindly add this good thoughts on ur web page
  THREE THINGS
  THREE things to see,
  HEALTH, HAPPINESS and HARMONY!
  THREE things to care,
  PURITY, PENNY and PIETY!
  THREE things to Admire,
  DIGNITY, HONESTY and BEAUTY!
  THREE things to Desire,
  LOVE, FREEDOM and TRUTH!
  THREE things to conquer,
  WRATH, NANTS and EVIL!
  THREE things to Avoid,
  IDLENESS, TALKATIVENESS and TH OUGHTLESSNESS!
  THREE things to Govern,
  TEMPER, TONGUE and TREASURE!
  THREE things to Hate,
  FORMAILITY, FALSITY and FLATTERY!
  THREE things to Look About,
  LIFE, HEALTY and ETERNITY!
  THREE things to Care,
  KINDNESS, PITY and NON-VIOLENCE!
  THREE things to Have,
  JUSTICE, GOODNESS and CONCIOUS!
  THREE things to take Delight in,
  FRANKNESS, FREEDOM and FRATERNITY!
  J A Y- BARODA-9825514171

 64. Hi,

  I am wordless as I see your website. I too am Gujarati. I wrote in Gujarati but then now Writing in English. It is great pleasure that you have the will and determination to spread Gujarati literature. I feel ashamed as I left writing Gujarati as I was not strong enough to see people not respecting and reading the works written in my most loved language! All the best.

  Will you be my friend, please?

 65. Hi…! Sneha
  Very nice i like all ur article
  Wishing u Best luck please keep it up

  Jaydeep Joshi-Baroda

 66. Hi Neha
  Very Nice site & thanks for such a nice site You made.
  Keep it up & wish you best of Luck

  Chetan Panchal-Dubai

 67. નેહા,

  કેમ છો? તમારો બ્લોગ વાંચી ખુબ જ ખુશી થઇ. ગુજરાતિ સાહિત્યને હ્જુ ઘણે લાંબે જવાનુ છે અને જઇ શકશે એ તમારા બ્લોગની રચના વાંચી પ્રતિતી થઇ.

  આપ ખુબ જ સરસ લખો છો અને આગળ પણ આટલુ અને આનાથી વધારે સરસ લખો એવી શુભેચ્છાઓ.

  જીતેન્દ્ર તન્ના

  ચાર્ટ્ર્ડ એકાઉન્ટન્ટ
  વેરાવળ [સૌરાષ્ટ્ર]

 68. Very Good Efforts. Keep it up. Nice Blog.
  Vikram Bhatt

 69. Hi Neha,

  This is really an awesome work done by a gujarati for gujarati. I am amazed by the efforts put by you. Your efforts are highly appreciated and please let me know if you require any kind of help from my side, btw I am also a software programmer currently working @ pune, basically frm ahmedabad. 🙂

  Best Regards,
  Pranav Thakker

 70. hi Neha,
  realy a great site i realy love it. thankx ha for such a nice site.
  great work keep it up. wish you all the best.

 71. Hi Neha
  How R U ?

  This the nice expireance to read such a good thing here in gujrati .
  I love it .Good Keep it up …………….

  Proud to be a Gujarati …………
  Akshay Patel

 72. Hello Neha,

  I am putting the comment here for the second time. I am, once again delighted to see your blog. I read a poem “Vastavikta”, and I am really impressed by it. I would like to translate it to English in order to put it on my website’s non-english poems’ section:

  http://meandliterature.googlepages.com/nonenglishpoems

  Hope you will not have objection, as I am doing this only to show how graceful our Literature, too, is! Although, you can intimate me if, in case, I should not do it.

  And my all the best wishes to you.

 73. hi neha,

  fantastic job. keep it up. three cheers for gujarati.

  bi bi

 74. Hi,
  ” Sarita kera mitha jal pamine pan, Asntrupt rahelo a dariyo, kharasj jonarne jaane n kaheto hoy, k mitha banvani pyaas to mane pan che” Aapni aa rachna mane bahujjjjjjjjjj gami che hu te kyarey nahi bhulu.

 75. Du musst ein Fachmann sein – wirklich guter Aufstellungsort, den du hast!

 76. hi neha,
  mara vichar j mari takkat che.

 77. ………..
  ………..
  … …
  … …
  ………..
  ……….. … …
  … … …
  … … …
  … ……….
  … ………. ……………………………

 78. ગુજરાતી બ્લોગનાં રસિક મિત્રો માટે વધુ એક
  સુંદર બ્લોગ.

 79. Neha, keep up the great efforts.
  Very good, feels nice reading them.
  -Radheshyam Tripathi

 80. કેમ નેહા બેન? એક વરસની ચુપકીદી?

 81. hi, neha
  so good site for gujrati Sahitya

 82. Kala thi vibhushit kalakar mate Kavita j sundar banine kavita………Neha u r simply d gr8. this is the 4th blog i have liked it much 1st by mehul……2nd by jaydeep 3rd by neelam and 4th by you………keep it up

  manish shah

 83. hi neha,
  Please submit your gujarati blog to http://www.enewss.com/alpha/

  We are a blog aggregator service provider and would appreciate if you can signup and submit your blog to Guajart category. Also, please let your other guajarti bloggers too.
  Thanks
  sri

 84. Hi Neha ! u r doing a very good job

 85. hi neha
  buss khooj suder is my short reactoin..
  and pry all mighty ke.. happiness namm nu swarg koi hoi to ea matra tane malea.. thx for yr hard work.. here..

 86. hy neha
  first time i read your poem
  its very touching and nice
  being software engi ur telant is very good
  keep it up
  good luck

  bharat desai

 87. hi Neha,
  realy a great site i realy love it.

 88. hi Neha
  reyely ilike your site,

 89. hi Neha
  Gujarat culater save

 90. hai,neha
  kem cho tamari kala ni kadar kri duniya ne navi rah chindhva no tamne moko male avi ichha dharavu chhu.

  Anil Patoliya
  Surat
  Gujrat

 91. Just wanted to ask – By Any chance, have you read ‘Nanu Ghar’ and ‘Abhala no Tukado’ ? If you have it with you, can you publish or send across ?

  -Paresh.
  pareshmj@gmail.com

 92. Abhala no Tukado by Jayanti Dalal

 93. -you are still in NJ ?
  -just in case if you have any soft copy for above mention book/story please share.
  -You may delete this comment – if you think this is an un-necessary question.

  Thanks in Advance !!
  Paresh.
  Shelton, CT.

 94. કેમ છો… મજામાં,
  ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
  ( સંજય બાપુ, અમરેલી. )

 95. નેહા જી
  આપનો પ્રયાસ ખૂબજ અભિનંદનને પાત્ર છે. સોફ્ટ વેર એંજીનીયર પણ સાહિત્યિક અને તે પણ કાવ્યોમાં આટલો સુંદર રસ ધારાવી બ્લોગ ઉપર મૂકે તે ખૂબજ પ્રશંસનીય છે.હું નિવૃત બેંક મેનેજર છું. મારાં દીકરી જમાઈ પણ આપના જ ક્ષેત્રમાં યુએસએમાં છે અને તેણી એ જ મને પણ મારાં વિચારો લખવા પ્રેયો અને wordpress ગુજરાતીમાં બ્લોગની સુવિધા ચાલુ કરતા મારો બ્લોગ પણ બાનાવ્યો અને મારા વિવિધ વિષયો ઉપરના વિચારો આ બ્લોગ ઉપર મુકવા લાગ્યો. આપ પણ મારાં બ્લોગની અવશ્ય મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો પણ મોકલશો જેની હું આતુરતા પૂર્વક રાહ જોઈશ. હું તો 70 ની ઉમરનો છું જાણતો નથી કે આપ સૌ યુવાનો-યુવતિઓ જેવા વિચારો ધરાવું છું કે નહિ. તો આપ જરૂરથી મુલાકત લઈ આપના પ્રતિભાવો મોકલશો.
  આભાર અને અભિનંદન સાથે
  સ્-સ્નેહ

  અરવિંદ્

 96. આપના બ્લોગ ઉપર પણ મારા બ્લોગની લિંક આપવા વિનંતિ http.arvindadalja.wordpress.com

 97. Did you stop writing?

  Now, I remember you.

 98. Hi Neha…Didi !

  Hu chhu DEEPAK JOSHI…
  Maru Gam BHAVNAGAR…

  Nehaji, Kadach tamne khabar hase k Bhavnagar atale Kavio, Sahityakaro ane Kalakaro nu gam… Tame Gamni uparthi viman marge pasar thao ane viman mathi patthar no gha karo to a patthar mota bhage koi kavi k kalakar na ghar upar j pade…Amare tya to gali a gali a Kavio vase chhe. Tame kyarek to avo mare gam… Mara padosh ma j Sh. Vinod Joshi ane Sh. Takhtasinhji Parmar jeva mota gajana sahityakaro vase chhe. Aap ak var jarur padharo…

  Baki anya vachakoni jema j mane pan tamaro blog khub j gamyo…So, Congratulation for good job and May God bless you… keep it up…

  Vachak,
  Deepak Joshi

 99. Hi Neha, only few days back, I came to know about u as a follower of Poojya Rang Avadhoot Bapji from Sapana Shukla and that’s how I got u as a friend on orkut. Just today I checked ur blog and I must say it’s an excellent job!! I am also in IT field but have deep feelings for my mother tongue Gujarati and Gujarati literature. I agree with u that we have become so used to English but being a Gujarati(and Amdavadi too) for better expressing and understanding ourselves Gujarati language is beyond compare…Nice to know about you and your inclination towards poetries. Happy to have found a friend like you…tc. Jay Guru Dev Datt.

 100. તમારી કવિતાઓ સુંદર લાગી.

  મારો બ્લોગ, aniruddhsinhgohil.blogspot.com

  અનિરુદ્ધ

 101. garvigujrat.blogspot.com

 102. ઘ્રાણ કોકેનની

  જાણી છે હકીકતો સઘળી મૃત્યુની, જીવનની,
  જાણી છે વેદના વિયોગની, અભિલાષા સંજોગની,
  જાણુ છું કે છેવટે મદિર હવાઈ જહાજ મુજનું
  ભળી જશે મ્લાન ક્ષિતિજની અવ્યક્ત રેખાઓમાં–
  શમી જાઉં શું કહી પરંતુ, લાલસા મધુર પ્રેમની?
  પીઠ પર બાળક સમ વળગે ભૂતમુખ પ્રેમનું–
  આદમને આશ્ર્વાસન આપતી બે ઘડી ઘ્રાણ કોકેનની–

  સ્ટોર રૂમમાં કહોવાતા મૃત દેહોની અસહ્ય વાસ
  વેંટીલેટરે બેઠી ચકલીનો અંદર પ્રવેશ નિષિદ્ધ કરે–
  આ ઓરડી કેટલી જૂની હશે?. . .અને આ વાસ?
  અને આ ચિંચિંયારી જે ત્યજી આવી છે સોનેરી ઘાસ?
  ધૂળિયા પુષ્પોથી ઘેરાયેલી મૌન વસ્તી યતિમ દેહોની,
  છિદ્રો મહીંથી ચંદ્ર ઊંદર સમ ખાટલીએ ચંદનની–
  મૃતને આંસુથી સ્પર્શતી બે ઘડી ઘ્રાણ કોકેનની–

  સ્વર્ગ કેવું હશે? . . .પૃથ્વીનું એક નિર્દોષ પ્રતિબિંબ હશે?
  મગરના જડબા ભણી આકર્ષતી ભયની કંપાવનારી ચેતના
  જીવને, જીવનને– અવરનવર શિલ કોતરતી મોરપીંછ ઈચ્છાઓ
  અર્પણ કરે રૂધિર વ્હાલું, એમાં ઊછરેલી શ્રધ્ધા, . . .અવિશ્ર્વાસ–
  ઈચ્છાઓ આજ કેટલાં વર્ષની થશે? . . .અને આ ભય?
  સગર્ભ દેહને પ્રસૂતિ પીડા નિર્જન જીવનની, . . .ગ્રહણની–
  મગરના મોંઢે મોગરા બાંધતી બે ઘડી ઘ્રાણ કોકેનની–

  ગર્ભના અંધકારમાં જન્મેલાં જીવને સુર્યથી શી નિસ્બત?
  આપણે કોઈ કરાર સુધી ન પહોંચ્યાં ને? કોઈ એક મત–
  સ્વર્ગમાંએ શું મને તૂં આ રૂપમાંજ મળીશ? અને હું. . .તને?
  ધૂળ સમ ઘરેઘર એક ગર્ભની શોધમાં–એક આહલાદ–
  માટીના સ્વાદમાં ઊછરેલી સમડીને આભની શી ગરજ?
  હજારો દેહે રઝળ્યો છું લઈ ગાંઠ હૃદયની– કોઈ ઉદયની–
  સ્વર્ગના પોર્ટ્રેટ ચિતરતી બે ઘડી ઘ્રાણ કોકેનની–

  જુઝ઼ર શબ્બીર

 103. Hi Neha,

  This is the most hearttouching poems n ghazals I have read……

  Its so nice to know that you are a software programmer like me but still have the poetic corner in your heart……Thank you so much for making your creations accessible to people like me…….

  Best regards.

 104. nehaben subh prabhtam aaje me tame banavel blog joyo…khub saras che…

 105. નેહા,સુપ્રભાત
  પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાત લીધી
  અને
  તમારી અતિ સુંદર રચના ઓ માણી
  મજા આવી ગઈ
  તમને ખુબ ખુબ શુભેચ્છા ઓ અને અભિ નંદન

 106. નેહા, અતિસુંદર સંગ્રહ !

 107. લાગણીઓથી ભરપુર !

  નેહા નેહ વરસાવતા રહેશો .

 108. F*ckin’ awesome issues here. I’m very glad to peer your article.
  Thanks so much and i am taking a look ahead
  to touch you. Will you kindly drop me a mail?

 109. Please be active again, Neha! why have you stopped publishing this Blog?
  Come back and start … All the best!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: