પાંખડીયો

 • એક ટુક્ડો આપણું આકાશ હોય બહુ થયુ ,
     એક બીજા મા સતત વિશ્વાસ હોય બહુ થયુ.
     સાવ નાની અમથી વાત છે બીજુ કાંઇ નથી,
     હું જયાં હોઉ તમે આસપાસ હોય બહુ થયુ.

 • નસીબ ને હથેળી ની રેખા મા શોધ્યા કરું ને,
     આભા ને મુઠ્ઠી માં બંધ કરયા કરું,
     કોણ જાણે આભા ની સ્વ્પનીલ આંખો માં કોણ સંતાયુ હતું?

 • પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે….
     સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે…
     પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
     પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે

 • પ્રીત નું દદૅ પણ અજીબ હોય છે,
     શબ્દો મા છુપાયેલી ગઝલ હોય છે,
     મૌન મા ભયાઁ હોય છે દરિયાં ઘણાં,
     સ્નેહ એ જ સાચો સંબંધ હોય છે..

 • દિલ મા તમારી યાદ ના પગલાં રહી ગયા,
     ઝાંકળ ઊડી ગયું ને ડાઘાં રહી ગયા,
     કહેવા નું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
     ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,
     ‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
     ઠંડા હ્રદય મા ગુંજતા કોઇ પડઘા રહી ગયા,
     વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
     આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.

 • કદાચ મને ચાહતા ના આવડ્યું, અને એટલે જ તમને પામતાં ના આવડ્યું,
     તમારા જ સપના જોતી હતી, તેથી તમારા જ સપના મા કોઇ છે એ પામતાં ના આવડ્યું,
     આવડ્યું તો બસ એ જ કે તમને દિલ થી ચાહતા આવડ્યું,
     જાણ્યું કે તમે મારા નહી થઇ શકો, છતાં તમને પરાયા માનતા ન આવડ્યું,
     મંઝિલ નહી મળે એમ મને લાગ્યું છતાં અડધે રસ્તે થી પાછા વળતાં ન આવડ્યું.

 • જીવી રહી છું જીદંગી બબ્બે રીત માં થોડી ભકિત અને થોડી પ્રિત માં,
     ખોયું બધું છતાં ખુશી છે એ વાત ની કે મને,
     કારણ કે હિસ્સો છે મારી હાર નો તારી જીત મા,
     અદ્રશ્ય રહી ગયાં રુદન મા તમે,
     સામે આવ્યાં તો આવી ગયાં મારી સ્મિત મા,
     ખરેખર સુષ્ટિ શબ્દની બહુ વિશાળ છે,
     પણ તમે વસો છો મારા નયન મા.

 • ધરતી ને ભીંજવતા પહેલી વાર આજે વરસાદ અધુરા લાગ્યા,
     મંઝિલ પામવા ના પહેલી વાર આજે સપનાં અધુરા લાગ્યા,
     પહોંચુ તો કેવી રીતે તમારા ઘર ના દ્વાર સુધી,
     તમારી ગલી ના આજ રસ્તા અધુરા લાગ્યા,
     મળવા નું પણ થયું આપણું આવી રીતે, કે………..
     આપના મિલન માટે આજે જનમ અધુરા લાગ્યા,
     સાથ તારો માંગી ને માંગુ કોની પાસે,
     તને માંગવા માટે આજે ભગવાન પણ અધૂરાં લાગ્યા,
     તારી યાદ મા તડપવું હતું મારે પણ મારી આંખો ના આજે આંસુ અધૂરાં લાગ્યા.

 • દૂર રહી ને પણ મને પાસે રહેવાની આદત છે,
     અમને યાદ બની ને આંખો માંથી વહેવા ની આદત છે,
     અમે પાસે ના હોવા છતાં પાસે જ લાગશું,
     અમને અહેસાસ બની ને રહેવા ની આદત છે.

 • થોડી ગેરસમજ થી સારું જીવાય છે, ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
     કયારેક બંધ બાજી રમવી સારી, દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.

 • દુ:ખ મા પણ સુખ નો અહેસાસ કરી જો જો….
      ફુલો ની જેમ મસ્તક નીચાં કરી જો જો….
     મટી જશે જીવન તરફ ની બધી ફરીયાદો એક વાર કોઇક ને સાચો પ્રેમ કરી જાજો.

 • નદી ની રેત મા રમતું નગર મળે ના મળે,
      ફરી આ જીવન ધરતી પર મળે ના મળે,
      કરુ છુ યાદ તમને દિલ થી, ફરી આ દિલ ધડક્તું મળે ના મળે.

 • વ્રુક્ષ ને પાદંડે નવરો બેઠો છે પવન,
     પતંગિયા ની પાંખો માંથી ખરતાં સમય નો રંગ જોયા કરે છે
     ઝરણાં સાથે વ્હયા કરતું વાંકુ ચુંકુ આકાશ,
     નીરાંતે અવાજ ના પરપોટાં સાંભળ્યા કરે છે,
     ખાલીપા નું કોચલુ તોડી ને પાંખ ફફ્ડાવે છે,
     ત્યારે માણસ કહે છે કે હું …….”BUSY” છું.

 • વ્યસ્ત જીવન ને નથી ફુરસદ દિલ ને બે વાત કહેવા બચાવી રાખું,
     એ જ ફિકર મા દિવસ વીતે છે કે મારા અસ્તિત્વ ને કેવી રીતે બચાવી રાખું.

 • લખી લેજો હથેળી મા નામ મારું,
     સ્નેહ ના દેશ મા છે ધામ મારું,
     કોક દિવસ જો તરસ લાગે તમને,
     તો હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું.

  Responses

  1. Good Yar.. Keep it Up……

  2. HEY, ITS REALLY PRITTY STUFF. CARRY ON

  3. dear Neha,
   Nicely selected Poems.Good. keep it up.
   #

   પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે….
   સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે…
   પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
   પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે
   #

   I just wanna know ….by whom this one has been written….!!!
   thanks.

   Vaishali tailor

  4. Sorry Neha…,
   i came to know that this is your svarachit kavita when i go throgh Laystaro blog..I like this one the most…

  5. hi neha…

   i am hardik dave from mumbai. Basically from Bhavnagar, Gujarat but currently working as a software programmer in mumbai.

   I really like your effort ..thank you very much for such a Salute to Gujarat.
   Mari racheli..ek-be panktio raju karu chhu , asha chhe ke pasand aavshe…

   “TAME THI THATI SHARUAAT PREM MA ,
   TAME THI THATO ANT..
   VACHHE EK VACHAN RUPI TU
   KSHAN BE KSHAN ANAND.”
   –>
   “JYARE VATAN NI YAAD AAVE CHHE TYARE TAMRI RACHANAO JOI LAU CHHU..
   LAGE CHHE KE KOI SWAJANONI SATHE MULAKAT THAI…”

   Biji ek bahu sambhaleli pakti tamara mate…

   છે સપનું તમારું તમારાથી સુંદર
   અને મૌન પાછું ઇશારાથી સુંદર
   તમે ધડકનોમાં વસાવ્યા અમોને
   હતું મન તમારું ઉતારાથી સુંદર

   Thank you very much,

   Regards,
   Hardik Dave

  6. Neha
   Congrates for beutiful collection
   Gujarati sahityasarita.com is our website please visit and enjoy some of the good work. this website was open on 26 october of 2002

  7. Nehaji,

   Thanx for your comment to my blog http://www.stuzan.blogspot.com

   i recommend u to read gujarati translation of marathi poem of varsha usgaonkar…I think u both r on same wavelegnth…

   Good expressions…. keep it up…

   -pranav

  8. દિલમાં તમારી યાદના પડઘા રહી ગયા:
   ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા !……કોને સંભારું ને કોને ભૂલું ?

  9. u r gr8 yaar….

   keep it up…..tara jeva lokone karne kavita jivi rahi chhhe,,,,

   I love ur work,,,,,guts since 1985

  10. ત્રણ દિવસ દો. વિનોદ જોશીની સાથે વ્યસ્ત હતો. આજે ઘેર આવ્યાબાદ શાંતિથી તારા બ્લોગમાં મુકેલી કવિતાઓ વાંચી. તમે જુવાનીયાઓ આટલું સરસ લખો છો અને મા ગુર્જરી માટે આટલો બધો લગાવ છે તે જોઇ, ચિત્તમાં શાંતિ થઇ કે આપણી ભાષાનું ભાવિ ઉજળું છે.
   મા ગુર્જરી ના પનોતા પુત્રો જેના થકી આપણી ભાષા ઉજળી બની છે તેમનો પરિચય આપતી મારા બ્લોગ ‘ગુજરાતી સર્ર્જક પરિચય ‘ ને તમારા મિત્રમંડળમાં વંચાવશો.

  11. hey neha
   i m surprise when i see this site

   its creat by our neha…!!
   wonderful…chhupa rustam…

   NEHA TAME VARSHYA SNEHA BANI
   AAGAL CHHE MANZIL LAMBI GHANI..

   TAME KARSO SIR AEJ CHHE AASH AMONI..
   AAPNE MALYA TOY JANE DOOR, PAN AA NEHA TO CHHE AMARI POTANI…
   SNEHA
   ALL THE BEST
   ALKA

  12. ખુબ સરસ. સુધાઁશુ સ્વાદિયા

  13. Nehaji,
   aapni kavita vachya pachi pan aa dil dharatu nathi..
   thodo swarthi bani ne aapne requet karu chu ke bani shake to aapni kavita post karva ni frequncy thodi vadhari sako to aapno ghanoj aabhari thaish….

   હસું છું એટલે માની ન લેશો કે સુખી હું છું
   રડી શકતી નથી એનું મને દુ:ખ છે, દુ:ખી છું હું.
   દબાવીને હું બેઠી છું, જીવનના કારમા ઘાવો,
   ગમે ત્યારે ફાટી જાઉં એ જ્વાળામુખી છું હું.

   aapni kavita no aa bhag mane khubj pasnad padyo che..ane pakhadio vibhag mani pratyek kavita ekdum adbhut che…

  14. અચાનકજ નૅટ પર ઘુમતાં ઘુમતાં આ બ્લૉગ્માં આવવાનું થયું. તરસ્યાને રણમાં પાણી મળી ગયું.
   અરવિંદભાઈ પટેલ.
   બોલ્ટન.યુ.કે.થી.

  15. […] Source: https://sneh.wordpress.com/kavita/ […]

  16. neha,tamari kavita khub j sundar chhe,
   news paper ma thi aa blog ni mahiti mali ane kharekhar aaa blog par aavvu sarthak purvar thayu
   maru naam VEER chhe,ane have to tamaro aa blog mara jeva prem ma pachhdaat khadhela mate to shukra no taro bani raheshe
   good work
   carry on

  17. પાંખ્ડીઓ ની મહેક મન ને મહેકાવી ગઇ અભિનંદન

  18. fine i like ur site

  19. “NA MAAG KHUDA PASE GAJATHI VADHU,
   EK KSHAN A EVI AAPSHE KE VITAAVI NAHI SHAKE.”

   MARI SWARACHIT KAVITA
   “BHINA-BHINA SPANDAN FUTE,
   VARSE AA MEHULO MAN MUKI,
   AA MAUSAM JOI MAN HARKHATU,
   BHALE NE TU NA HOY MARI PASE,
   ANTAR MA UNDE-UNDE THATU,
   MARI AA KAVITA PAHOCHE TARI PASE,
   PAN RAHI-RAHI NE MAN MA THATU,
   KE VANCHVANO SAMAY HASHE TARI KANE….?”

   aMiT

  20. Ee Jo Aaj Rasta Ma Mali jay to,
   aane pachhi emni aankho dhali jaay to,
   kain kahevapanu nahi rahe aapni vachhe,
   vani maun ni pele par nikali jaay to,
   aavi ja pastaish pachhi, vichar jara,
   jindagi ja mane koi di nigali jaay to.

  21. Ee Jo Aaj Rasta Ma Mali jay to,
   aane pachhi emni aankho dhali jaay to,
   eej vichare to besi rahya aame ke koi di ee mane kali jaay to,
   kain kahevapanu nahi rahe aapni vachhe,
   vani maun ni pele par nikali jaay to,
   aavi ja pastaish pachhi, vichar jara,
   jindagi ja mane koi di nigali jaay to.

  22. HRADAY NI VEDNA NI KADI VAAT NA THAI SHAKI,
   JINDAGI JANE KE MAJAAK THAI CHUKI.

  23. khubaj saras …

   બરછટ રેખામાં વસ્યું પુંકેસરનું શહેર,
   હથેળીઓમાં ન્હેર કાંઇ વહેતી જાય વસંતની…

   kadiye jivan ma nahi bhulu ….

  24. aankh ma to aakhuy chomasu hatu
   te chhata pan bhagya to pyasu hatu
   eej bando aakhare dubi gayo,
   jeni pase vahan vishwasu hatu.

  25. Very fine. i enjoyed all…Thanks

  26. N surmo n kajal n pavdar n lali
   chhata eni rangat chhe shauma nirali
   badhi feshanable sakhioni vachche
   chhe sadai ma pan eni jahojalali

  27. પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે….
   સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે…
   પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
   પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે

   પ્રીત નું દદૅ પણ અજીબ હોય છે,
   શબ્દો મા છુપાયેલી ગઝલ હોય છે,
   મૌન મા ભયાઁ હોય છે દરિયાં ઘણાં,
   સ્નેહ એ જ સાચો સંબંધ હોય છે..

   દિલ મા તમારી યાદ ના પગલાં રહી ગયા,
   ઝાંકળ ઊડી ગયું ને ડાઘાં રહી ગયા,
   કહેવા નું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
   ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,
   ‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
   ઠંડા હ્રદય મા ગુંજતા કોઇ પડઘા રહી ગયા,
   વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
   આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.

   કદાચ મને ચાહતા ના આવડ્યું, અને એટલે જ તમને પામતાં ના આવડ્યું,
   તમારા જ સપના જોતી હતી, તેથી તમારા જ સપના મા કોઇ છે એ પામતાં ના આવડ્યું,
   આવડ્યું તો બસ એ જ કે તમને દિલ થી ચાહતા આવડ્યું,
   જાણ્યું કે તમે મારા નહી થઇ શકો, છતાં તમને પરાયા માનતા ન આવડ્યું,
   મંઝિલ નહી મળે એમ મને લાગ્યું છતાં અડધે રસ્તે થી પાછા વળતાં ન આવડ્યું.

   જીવી રહી છું જીદંગી બબ્બે રીત માં થોડી ભકિત અને થોડી પ્રિત માં,
   ખોયું બધું છતાં ખુશી છે એ વાત ની કે મને,
   કારણ કે હિસ્સો છે મારી હાર નો તારી જીત મા,
   અદ્રશ્ય રહી ગયાં રુદન મા તમે,
   સામે આવ્યાં તો આવી ગયાં મારી સ્મિત મા,
   ખરેખર સુષ્ટિ શબ્દની બહુ વિશાળ છે,
   પણ તમે વસો છો મારા નયન મા.

   ધરતી ને ભીંજવતા પહેલી વાર આજે વરસાદ અધુરા લાગ્યા,
   મંઝિલ પામવા ના પહેલી વાર આજે સપનાં અધુરા લાગ્યા,
   પહોંચુ તો કેવી રીતે તમારા ઘર ના દ્વાર સુધી,
   તમારી ગલી ના આજ રસ્તા અધુરા લાગ્યા,
   મળવા નું પણ થયું આપણું આવી રીતે, કે………..
   આપના મિલન માટે આજે જનમ અધુરા લાગ્યા,
   સાથ તારો માંગી ને માંગુ કોની પાસે,
   તને માંગવા માટે આજે ભગવાન પણ અધૂરાં લાગ્યા,
   તારી યાદ મા તડપવું હતું મારે પણ મારી આંખો ના આજે આંસુ અધૂરાં લાગ્યા

   ..hi neha ji…aape to jane k darek premi dil ni vednao ne shabdo ma rupantarit kari chhe…vanchi ne j ankho ma ansu avi gaya…!

  28. જીવી રહ્યો છું જીન્દગી હું બબ્બે રીતમાં,
   થોડીક ભક્તિમાં અને થોડીક પ્રીતમાં.

   — ‘બેફામ’

  29. દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
   ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

   એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
   ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

   ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
   ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

   વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
   ‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

   — આદિલ મંસૂરી

  30. Hi…Neha .
   I m show happy maru name jevu chhe tevi to hu nathi pan haa…hu mara name ni kadar jarur karu chhu cema ke hu je tamarau blog net par vachi ne khubaj anand thu kem ke a…. premi ne mate dil na sandes rite ubhre che ane vyckti kavi na aatmsandes na pathe par agad vadh vana pagala che..jo aa jagat ma rahenaru manvi nathi pan duniya ny dharaty par rahenar ak manavtadhi nu jeevan dharm che.

   “kahevay che ke ”name te kaam duniya no te che kudarat no pahelo ahesan srrav kare to che te klyan”…..

   a samjay to reply ap jo na samjay to a… mara mokalela blog ne vishary jajo ok…by siyou agen…………

   ” tamaty ane ha..tama ru net par rakhela blog ni mitri”
   ”kavita.M”
   …………….
   …………
   ……..
   ……
   ….

  31. nadi ni ret ma khare khar my hear bits chee ane 1 vaar ramtu nagar hatho mathi chuti gaya pachi pakadva na prayaaso jivan bhar chalu hoy chee tyare achanak varsho pachi a nadi na saher ma jai chadata sarjaye nankdu sarjan “haa tej nadi kinare ane tej pagathiya ni pale varsho pahela uchalti kudati joyeli te machli ne pakadva aaje pan hu kato lagavi ne betho chu” (2) “varsho bad varsho ni tarash chipava hu tej nadi kinare achanak pahochi gayo virada galela hata tarsyo hu hato pan tarash chipavnar temna jeva koij nahota ” aa mara sarjan ne hu ahiya sering mate mukava dil ni lagani o ne roki na sakyo kem Karu chu yaad temne dil thi fari thi aa dil dhadaktu male naa male Selyut 4 my Love
   jignesh shah 98255 80958 / 92275 90414

  32. well neh i think kaik che aa badhiu kavita ma kaik che. su tamra jivan ma koi hatu j nathi hamna pan j pan tamein lakhyu che really great che

   jay shree krishna

  33. આપનો બ્લોગ ખૂબ જ સુંદર છે. ખરેખર પ્રશંસનીય છે.

  34. koik var vicharu chu besine

   aa prem kharekhar che shu

   loko jema paagal bani jay che evo aa anubhav che shu

   bolya vagar aankho thi samajvani kada che shu

   mari javani pan taiyari batavi loko parvat parthi kudi pade che kem shu

   koik var vicharu chu besine

   prem ma loko zindgini navi saruat kare che ke pachi zindagi no aant lave che ke shu

  35. બીતે હુએ કલ હો તુમ સમય કા એક પલ હો તુમ
   જીના ચાહતી હુ મે અપને આને વાલે કલ કે સાથ
   ક્યા પતા વહી લે આએ ખુશીઓ કે પલો કો સાથ
   લોટાતી હુ વો સારી યાદે બારીસ કી વો ભીની યાદેં
   લો કહેદીઆ આજ અલવીદા આપકો

  36. Hi dear,

   mind blowing blog ….
   i have no any words to say any more

  37. Dear Neha,

   12 Years back, in 1996….i was in 10th Standard then and chanced upon a poem written on Mother… However i’ve forgotten it and since years i’ve been trying to get the poem but in vain. I don’t remember the author name but i do remember the starting and ending lines. I’m quoting the starting and ending lines here. I’d be infinitely grateful if u (or any of ur readers) can mail me the entire poem should you happen to find it.
   The starting lines:
   Mein Grantho maa jeevanpanth na suchno khodi joya,
   Ne Tirtho maa malin jal maa hadka bodi joya…


   Ending lines:
   Modi Modi Khabar padi, ba, tuj cho jyotirdham….!!!

   warmest regards,
   Sandeep

  38. Hi neha…

   I am Divyesh from Ahmedabad. I Visited you blog first time. really you make it very intersting.

   I really like your effort ..thank you very much for such a Salute to Gujarat.

   I want to share my blog link in to your GUJARATI BLOGS section. Can it possible. Just Because I want to share my Thoughts for all Gujarati Friends who really need something new and creative Shahitya.

   Thank You,

   DIVYESH SANGHANI

  39. દૂર રહી ને પણ મને પાસે રહેવાની આદત છે,
   અમને યાદ બની ને આંખો માંથી વહેવા ની આદત છે,
   અમે પાસે ના હોવા છતાં પાસે જ લાગશું,
   અમને અહેસાસ બની ને રહેવા ની આદત છે.

   too good .

   લાગણીઓની ખુબજ સરસ અભિવ્યક્તિ છે.

   ” જીદંગીના પ્રશ્નોના જવાબ શોધું છું,

   આજે પણ તારી આંખોમાં એ પ્યાર શોધું છું.

   એક સમય હતો કે જ્યારે તું ખોવાયેલી રહેતી હતી મારી યાદોમાં,

   આજે એ ખોવાયેલા સમયમાં તારી યાદ શોધું છું. ”

   regards,
   anayas
   (www.herbu1.wordpress.com)

  40. fantastic.really its a fantastic

  41. Neha this is 4 u,i hope u like it.

   Ichha O Nu Akash Anant Che,
   Tyare Aa Laganiona Samundra Ne Pan Kya Ant che.

  42. hi, neha

   your words are so naturel.

   my blog: aniruddhsinhgohil.blogspot.com
   aniruddhsinh

  43. prem sabda avo chhe ke tame dariya jetlo sneh bharelo chhe prem ni koi bhasa koi jati sima hoti nathi prem premi pankhidani jaydad nathi prem ek avu zarnu chhe ama badha snan kari sake chhe tema pachi bhai bahen no prem hoy , mitratano mata-pita pratye no hoy ke vatan pratye no hoy .

  44. આજ છલકાયા સરોવર એકલો છોડો મને,
   રોઈ લેવું ઘડીભર એકલો છોડો મને .

   સ્વપ્નમાં આવી મને બોલાવતું તું મને કરગરી,
   ધૂળ ધોયું ગામ પાદર એકલો છોડો મને .

   ક્યાંક થી આવી ચડી ; બેસી જતું છાતી ઉપર ,
   સીમ શેઢો ગામ ખેતર એકલો છોડો મને .

   આ નગર ની ભીંસમાં આવી ચડ્યો છું જ્યાર થી,
   રોજ વધતું જાય કળતર એકલો છોડો મને .

   એજ ઉત્સવ એજ અવસર એકલો છોડો મને ,
   રોજ રોજે સાંભરે ઘર એકલો છોડો મને……………..

  45. kharekhar mindbloing…………

  46. “પાંખડીયો” કયા કવિ ની રચના છે?

   • pankhadiyo is premium collection from sneh sarvani…By each stanza there is different poet. (I don’t have author details for all of them)


  પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google photo

  You are commenting using your Google account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  Connecting to %s

  %d bloggers like this: